રોચક જાણકારી

રોચક જાણકારી / interesting facts in Gujarati
         


 ગાંધીજીના લગ્ન તેર વરસની ઉંમરે થયાં હતાં.ગાંધીજીની સગાઈ ત્રણ વખત થઈ હતી. જેમાં ગાંધીજીની છેલ્લી અને ત્રીજી સગાઈ સાત વર્ષની ઉંમરે થઈ હતી...........  Read More 
    

ન્યાયમૂર્તિએ ગાંધીજીને છ વર્ષની કેદની સજા ફરમાવી અને કહ્યું : "સરકાર તમને છોડી મૂકશે તો મારા જેટલો આનંદ કોઈને નહિ થાય".................  Read More

              
       ગાંધીજી પોતાના નિશ્ચય પર દ્રઢ રહ્યાં તો તેમને નાત બહાર કરવામાં આવ્યાં અને નાતનાં શેઠે હુકમ કર્યો કે , " આ છોકરાને આજથી નાત બહાર ગણવામાં આવશે અને જે કોઈ તેને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પૂછશે, ને તેનો સવા રૂપિયો દંડ થશે."...................  Read More
      


    વાઘ રાત્રે શિકારે નીકળે છે, પરંતુ તેને રોજ શિકાર મળતો નથી, અઠવાડિયા માં બે ત્રણ વખત જ શિકાર મળે છે. અઠવાડિયે બે મોટા બળદ કે ભેંસ તે આરોગી જાય છે.  .......... Read More   


      તે એકાદ મીટર જેટલા લાંબા હોય છે. માદા ને શિંગડા હોતાં નથી. તેની દ્રષ્ટિ નબળી હોય છે, પણ શ્રવણ શક્તિ અને  ઘ્રાનેન્દ્રિય બહુ તીવ્ર હોય છે. ...............   Read More


       તેનો બાંધો કૂતરા જેવો પણ દેખાવે બેડોળ. આગળના બે પગ લાંબા અને પાછળના ટૂંકા . બધાં હિંસક પ્રાણીઓથી એ જુદું છે તેના પગના આંગળાથી. ........... Read More


     સુવર ની દાતરડી ભાલા જેવી તીવ્ર હોય છે. એ ઉપરાંત તેની પાછળ રહેલું સુવરનું જોર, તેનો ધક્કો ભલભલા મોટામસ પ્રાણીઓના અંગોને પણ ચિરી નાખે છે. ..............  Read More 



     દીપડાનું રેશમ જેવી નરમ અને સુંવાળી ચામડીથી મઢેલું શરીર ચમકારા મારે છે. તેની કાયા સ્નાયુબદ્ધ અને ગંથાયેલ હોય છે. સ્વભાવે તે હિંમતવાન, લુચ્ચું, શક્તિશાળી અને ચપળ પ્રાણી છે. ............ Read More 
       


                     
    ભારતમાં ત્રણ પ્રકારના રીંછ હોય છે. : કાળું રીંછ, ભૂરું રીંછ, સાદું રીંછ. ગુજરાત માં સાદું રીંછ વસે છે. ગુસ્છાદાર વાળને કારણે રીંછ અન્ય પ્રાણીઓથી જુદું પડી જાય છે............. Read More
    

                                                    
         શિકારને થકવીને તેને ઘેરી લે છે. મોટા સાબરનો પણ એ શિકાર કરે છે. શિકાર થાકી જાય એટલે એકાદ વરુ છલાંગ મારીને તેની આંખો ફોડી નાખે છે...........Read More


     વાઘ, સિંહ, કે દીપડાની પાછળ પાછળ સલામત અંતરે એકાદ શિયાળ ફરતું હોય છે. જે ભયાનકતા તેના રૂપ રંગ કે આચરણ માં નથી તે તેની બોલીમાં હોય છે............... Read More


    સિંહ હંમેશા સૂકા અને ખુલ્લા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે. ગીરમાં સિંહની બે જાતો જોવા મળે છે. વેલર અને ગઢિયો. ગીરમાં સિંહ અને સુવરના યુદ્ધ વારંવાર જોવા મળે છે. સિંહ એક રાતમાં  શિકાર માટે ચાળીસથી પચાસ કિલોમીટર ચાલી નીકળે છે.............. Read More


       રેબિટની આંખો જન્મ સમયે બંધ હોય છે જ્યારે હેરની ખુલ્લી હોય છે.સસલાંની દોડવાની ઝડપ ઘણી હોય છે. તેને પકડવા માટે શિકારી કૂતરાની મદદ લેવામાં આવે છે. .........  Read More


                                                               
    ભય ની એંધાણી આવતાં તે નાસતા પહેલા ઉ પરાં ઉપરી ઉંચા કૂદકા મારે છે. જેથી તે જોઈ શકે કે ભય કઈ દિશામાં થી આવે છે, પછી તે દોડવા માંડે છે. .............. Read More
 

                                                               
 જેસલતોરલની સમાધિ લોકકથા    
    વાંચો કઈ શરતે તોરણના પતિ એ જેસલ જાડેજાને તોરણ ને પોતાની સાથે લઈ જવાની મંજૂરી આપી હતી. જેસલ તોરલની સમાધિ પર ની લોકકથા.............. Read More
 

                                                               
 પારસી પ્રજાની તદ્દન ભિન્ન મરણોત્તર વિધિ
    દોખ્ખા" એક મોટા કૂવા જેવી ઈમારત હોય છે. તેની અંદરની ભીંતોમાં વર્તુળાકારે ગોખલા જેવી પથ્થર ની ત્રણ કતારો હોય છે : સૌથી નાની બાળકો માટે, મધ્યમ સ્ત્રીઓ માટે, ને બહારના પુરુષો માટે.... Read More
 


                                                               
 રજપૂતોની ઉત્પત્તિની કથા
   મલેસ્છોનો વધારો થવાથી વસિષ્ઠાદી બ્રાહ્મણોએ આબુ ઉપર નખી તળાવ પાસે યજ્ઞ કર્યો અને તેને કારણે અગ્નિકુંડમાંથી ચાર યોદ્ધા નીકળ્યા. તેઓએ શત્રુઓનો સંહાર કર્યો. એ ચારના નામથી તેમના વંશજો ઓળખાયા.... Read More
 


                                                               
 વણઝારા સમાજના અનોખા રીત રિવાજો
    કુંવારી દીકરીઓ નાડાં ગૂંથે છે. પરણ્યા પછી આણામાં પચીસ ત્રીસ નાડાં આપવાના હોય છે. જેમ લોકો વધુ શ્રીમંત તેમ વધુ નાડાં આપે છે..... Read More
 


                                                               
 ડાંગી પ્રજાની તદ્દન ભિન્ન લગ્નવિધિ
    ડાંગીઓના લગ્નના રિવાજો તદ્દન નિરાળા છે. "બોલપેન", "માટી પેન" અને લગ્નની વિધિ. .... Read More
 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts

જેસલ તોરલની સમાધિ લોકકથા