ડાંગી પ્રજાની તદ્દન ભિન્ન લગ્નવિધિ


ડાંગ શબરીની જન્મ ભૂમિ છે. શબરી નો આ મલક રીતરિવાજો થી ભરપૂર છે.

ડાંગીઓના લગ્નના રિવાજો તદ્દન નિરાળા છે. "બોલપેન", "માટી પેન" અને લગ્નની વિધિ.

 ડાંગી મા બાપ પોતાના દીકરાને લઈને કન્યાપક્ષ ને મળવા જાય અને કન્યાના હાથ ની માંગણી કરે. બંન્ને પક્ષ રાજી હોય તો કન્યાના પિતા ને ગોળનું પડીકું અપાય. આને "બોલ" આપ્યો એમ કહેવાય છે અને "બોલપેન" ની વિધિ કહેવાય અને લગ્ન પ્રસંગ ને "માટીપેન" ની વિધિ કહેવાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.