નેહા કક્કડના લગ્ન સાથે જોડાયેલી રોચક વાતો (Neha Kakkad Marriage Diary)
વાંચો કોણ છે રોહનપ્રીતસિંઘ ?
કેવી રીતે થઈ નેહા કક્કડ સાથે રોહનપ્રીત ની મુલાકાત ?
શું કહ્યું રોહનપ્રીત એ નેહા કક્કડ સાથેની તસવીર ઇંસ્ટાગ્રામ માં મૂકીને ?
ઉમરમાં કેટલો તફાવત છે બન્નેની ?
એક સમય હતો જ્યારે દુલ્હનની ઉંમર દુલ્હા કરતા ઓછી હોતી. પરંતુ, હવે સમય બદલાયો છે અને દુલ્હા-દુલ્હન પોતાની ઉંમર નો તફાવત કહેતાં શરમાતા નથી.
તાજેતરમાં જ પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કડ એ નજીકનાં સગાં સબંધીઓ અને દોસ્તો ની હાજરીમાં લગ્ન કરી લીધાં છે. તો જાણીએ બન્ને ની ઉંમર વચ્ચેનો તફાવત.
નેહા કક્કડ રોહન કરતાં ૭ વર્ષ મોટી છે. નેહા ની ઉંમર ૩૨ વર્ષ છે જ્યારે રોહન ની ઉંમર ૨૫ વર્ષ છે. આમ, રોહનપ્રીત નાની ઉંમર માં જ નેહા સાથે લગનગ્રંથિથી જોડાયા છે.
રોહનપ્રીત એ લગ્ન નો ફોટો શેર કરીને ઇંસ્ટાગ્રામમાં લખ્યું છે કે, "લો જી હો ગયી શીખની".
બીજો એક ફોટો શેર કરીને રોહનપ્રીત એ લખ્યું છે "ઇસસે જ્યાદા ખૂબસૂરત ક્યા હો શકતા હૈ"
ટિપ્પણીઓ