આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ
ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)
ટી.વી સિરિયલના ડાયરેકટર કોરોના વાઈરસના કારણે નવા એપિસોડ આવતાં બંધ થઈ જતાં ચિંતામાં આવી ગયા. ડાયરેકટર એ લોકો એમનો શો ભૂલે નહીં એટલાં માટે સિરિયલ ના નામ વાળી માસ્કનું વિતરણ કરવા માટેની યુક્તિ વિચારી. જેની સાઈડ ઈફેક્ટ કેવી થઈ તે જોવા માટે એકવાર અચૂક વાંચો હસી હસીને ગોટો કરી લેતાં. ગુજ્જુ જોક્સ કેવો લાગ્યો ગુજ્જુ ડાયરેકટર નો આઈડિયા ??? કમેન્ટ લખી ને અવશ્ય બતાવો અને તમારા વિચારો પણ શેર કરો.
જેસલ તોરલની સમાધિ લોકકથા
જેસલતોરલની સમાધિ લોકકથા કથા જાણવા જેવી, રોમાંચક તેમજ જ્ઞાનયુક્ત અને પ્રેરક છે. લોકકથા કહે છે : ૧૪મી સદી ના મધ્ય સમયની વાત. જેસલ પ્રબળ પરાક્રમી ને શક્તિશાળી લૂંટારો, સ્વચ્છંદી અને નિરંકુશ. કારણે આકારણે લોકોને રહેંસી નાખવા એ તેને મન રમત વાત પરાક્રમ ના અભિમાન એ, શક્તિ ના ગર્વે તે ઉત્તરોત્તર બેફામ બનતો જાય છે. લુંટારાઓ પણ જેની આમન્યા રાખે તેવા ધોરણો ને પણ તે અહંકાર ના અંધાપા માં કોરાણે મૂકે છે. કુંવારી જાન લૂંટે છે, મોડબંધા ને હણે છે, વન ના મોરલા મારે છે તેની આક્રમકતા નો કોઈ આરો નથી, કોઈ આડશ નથી . આ જેસલ ની ઈચ્છા નો અંત નથી. જે ગમી જાય તે ઝુંટવી ને લાવાની તેને આદત. ને એક વાર તેને ગમી ગઇ કાઠિયાવાડ ના સલડી ગામના સુપ્રસિદ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી "તોરી" ને તે સાથે જ તેણે જેની ખૂબ પ્રસંશા સાંભળી હતી તે સાંસતિયાજી ની અનુપમ રૂપવાન પત્ની તોરલ ! જેસલ ની દાઢ સળકી, ને ગમતાં ને ઘેર લાવવા તે વિવશ બન્યો. એક રાત્રે..... સાંસતિયાજી ને ઘેર જાગ હતો. ભક્ત મંડળ ભજન પૂજન માં મગ્ન હતું ત્યારે જેસલ છુપાઈને સાંસતિયાજીની ઘોડાર માં પહોંચ્ય...
ટિપ્પણીઓ