આલિયા ભટ્ટે એકદમ અલગ ડ્રેસ પહેર્યો દિવાળીમાં /. Aliaa Bhatt wore a different lahenga on Diwali
વાંચો આલિયા ભટ્ટે દિવાળીના દિવસે શા માટે આવો એકદમ અલગ traditional dress પહેર્યો અને શું આપ્યું એનું કારણ.
આલિયા ભટ્ટે દિવાળીના પાવન પર્વમાં દિવાળીની શુભ કામનાઓ આપીને આ ફોટો શેર કર્યો છે અને લખ્યું કે, આ વર્ષે દિવાળીમાં હું કંઇક અલગ કરવા માંગુ છું અને પહેર્યો છે એકદમ અલગ જ લહેંગો.
Instagram માં ફોટો શેર કરીને આલિયા ભટ્ટે લખ્યું છે કે,
This Diwali I wanted to do something different, instead I wore something different This lehenga is a labour of love of so many amazing people - the children of AOL free schools whose names are embroidered on it and karigars who worked across many months.
ટિપ્પણીઓ