વાંચો હ્રદયસ્પર્શી ગુજરાતી વાર્તાઓ
બંન્ને એકબીજાને સ્મિત આપતાં ઉંચે ને ઉંચે આકાશમાં ઉડવા લાગ્યા. અગાશીમાં બેસેલા રેશમના દોરાને ઈર્ષ્યા આવતી ચાઈનીઝ દોરાની. વાયર પર લટકેલો કાળો પતંગ પણ એમને જોઈને બળીને રાખ થઈ ગયો. ......
સોફા પર બેસીને ચાની ચુસકી લેતાં લેતાં જૂની યાદોને યાદ કરવા લાગ્યો મલ્હાર. એકવાર એને જિંદગીની ઠોકરોએ એટલો બધો નિરાશ કરી દીધો હતો કે તેને આપઘાત કરવાનો નિર્ણય લઈ લીધો હતો. બાઈક પર સવાર થઈને કેનાલ પર પહોંચી ગયો હતો...........
સોળે શણગાર સજીને બેસેલી પત્નીના આંખમાંથી આંસુ બંધ થવાનું નામ લેતા નહોતાં. ફૂલોથી સુશોભિત શબ પેટીને તે એકીટશે જોઈ રહી હતી.એણે લગ્નમંડપમાં બાંધેલી ફુલોની ચોરી યાદ આવી. પતિને પહેરાવેલી વરમાળા અને સપ્તવચન યાદ આવ્યાં. ...............
રાત્રે અગિયાર વાગે પરિવારજનો, સગા સંબંધીઓ અને દોસ્તોથી છૂટાં પડીને તારા બેડરૂમમા ગઈ. પોતાના પાંચ વર્ષનાં દીકરાને ઊંઘાડીને પછી પોતે પણ પથારીમાં આડી પડી. કહેવાય છે કે માણસ બહુ ખુશ હોય અને બહુ દુઃખી હોય ત્યારે ઊંઘી શકતો નથી. ...............
"દુર્ઘટના હતી કે ઉપરવાળાની મરજી હતી એ, ખુશી બનીને આવી એ સંત હતી કે ગુરુ,
કડક નિયમો લાવી એ સરકાર હતી કે પોલીસ." .....
ટિપ્પણીઓ