સાબર જંગલી પ્રાણી /saber deer wild animal

સાબર જંગલી પ્રાણી/saber deer wild animal


તેનું સૌંદર્ય તેનાં લાંબા વૃક્ષોની શાખા જેવાં શિંગડામાં છે. તેનાં શીંગડા દર વર્ષે ખરી જાય છે અને ચારેક મહિના પછી ફરી ઊગવા શરૂ થાય છે. 

તે એકાદ મીટર જેટલા લાંબા હોય છે. માદા ને શિંગડા હોતાં નથી. તેની દ્રષ્ટિ નબળી હોય છે, પણ શ્રવણ શક્તિ અને  ઘ્રાનેન્દ્રિય બહુ તીવ્ર હોય છે. 

શિંગડામાં શિંગડાં ભરાવેલા , યુદ્ધે ચડેલા સાબર ને જોવું એક લહાવો છે.

સાબરને તડકો બહુ ગમતો નથી. તેથી તે ગાઢ જંગલમાં રહેવું પસંદ કરે છે. તેનાં શિંગડાનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.