શિયાળ જંગલી પ્રાણી/ Fox Wild Animal


શિયાળ જંગલી પ્રાણી/Fox Wild Animal


શિયાળની વિશિષ્ઠતા તેની બોલીમાં છે. શિયાળની બોલીને લાળી કહેવામાં આવે છે. સંધ્યાકાળથી રાત્રિના પહેલા પ્રહર સુધી તે લાળી કરે છે. 

ભયાનક વિચિત્ર સ્વરે થતો એનો ચિત્કાર ગમે તેવા મનુષ્યના હૃદયને કંપાવી દે છે. એક શિયાળની લાળી સાંભળીને બીજા શિયાળ પણ લાળી કરવા માંડે . 


ગામમાં અન્ય પશુઓની સરખામણી એ જે સ્થાન કૂતરાંનું છે તે જંગલનાં પ્રાણીઓમાં શિયાળનું છે. મડદાંની ગંધ તે ખૂબ દૂર થી પારખે છે. 

વાઘ, સિંહ, કે દીપડાની પાછળ પાછળ સલામત અંતરે એકાદ શિયાળ ફરતું હોય છે. જે ભયાનકતા તેના રૂપ રંગ કે આચરણ માં નથી તે તેની બોલીમાં હોય છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.