ગાંધીજીને સમાજમાંથી નાત બહાર કર્યાં /Mahatma Gandhi's history in Gujarati

Mahatma Gandhi's history in Gujarati


ગાંધીજીના વિલાયત જવા વિશે તેમની નાતમાં જાણ થઈ અને નાતમાં ખળભળાટ મચી ગયો.


       આ અગાઉ કોઈ મોઢ વાણિયો વિલાયત ગયો ન હતો. તેથી અને ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઈ હોવાથી તેમજ વિલાયતમાં ધર્મ ન સચવાય એ કારણથી નાતે ગાંધીજીને વિલાયત જવાની પરવાનગી ન આપી.





આમ છતાં, ગાંધીજી પોતાના નિશ્ચય પર દ્રઢ રહ્યાં તો તેમને નાત બહાર કરવામાં આવ્યાં અને નાતનાં શેઠે હુકમ કર્યો કે , " આ છોકરાને આજથી નાત બહાર ગણવામાં આવશે અને જે કોઈ તેને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પૂછશે, ને તેનો સવા રૂપિયો દંડ થશે."



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts

જેસલ તોરલની સમાધિ લોકકથા