રીંછ જંગલી પ્રાણી/Bear Wild Animal


રીંછ જંગલી પ્રાણી/Bear Wild Animal




તે બે પગે ચાલી શકે છે. રીંછથી તરસ સહન થતી નથી એટલે તેનું રહેઠાણ પાણી પાસે જ ક્યાંક હોય છે. 

ભારતમાં ત્રણ પ્રકારના રીંછ હોય છે. : કાળું રીંછ, ભૂરું રીંછ, સાદું રીંછ. ગુજરાત માં સાદું રીંછ વસે છે. 

ગુસ્છાદાર વાળને કારણે રીંછ અન્ય પ્રાણીઓથી જુદું પડી જાય છે. ઠંડા પ્રદેશના રીંછ તાકાતવાળા,ભારે અને બળવાન હોય છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain