કાળિયાર જંગલી પ્રાણી/ Blackbuck Wild Animal

કાળિયાર જંગલી પ્રાણી/ Blackbuck Wild Animal


પુરાણો અનુસાર કાળિયાર અર્થાત્ કૃષ્ણ મૃગ એ દેવો ના યજ્ઞ માં બ લી આપતો મહાબલી હતો. તે ને પવિત્ર માનવામાં આવતો. ઋષિ મુનિ ઓના દેહ તેના ચામડા થી મૃગ ચર્મ થી ઢંકા તા તેમ જ તેના ચામડાં નું આસન પણ બનાવાતું.આ કારણે તેનો ભરપૂર શિકાર થાય છે.

કાળિયાર ના સુંદરતા ઉપરાંત તેની દોડવાની ગતિ એ તેની વિશિષ્ટતા છે. વાઘ દીપડા જેવાં પ્રાણીઓ પણ તેને પકડી શકતાં નથી. કાળિયાર ખૂબ લાંબા સમય સુધી એકધારી ઝડપે દોડી શકે છે અને એની છલાંગ ?

કાળિયાર બે થી સવા બે મીટર ઉંચી અને છ મીટર લાંબી છલાંગ મારી શકે છે.


ભય ની એંધાણી આવતાં તે નાસતા પહેલા ઉ પરાં ઉપરી ઉંચા કૂદકા મારે છે. જેથી તે જોઈ શકે કે ભય કઈ દિશામાં થી આવે છે, પછી તે દોડવા માંડે છે. ઘાસ એનો મુખ્ય આહાર છે. કાળિયાર આખા ભારત માં માત્ર ગુજરાત માં જ જોવા મળે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નટરાજ મૂર્તિ ની વિશેષતાઓ/Natraj Murti ni Visheshataao

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain