વરૂ જંગલી પ્રાણી/wolf wild animal


વરૂ જંગલી પ્રાણી/wolf wild animal


વરૂ તેની ભૂખ માટે જાણીતું  છે. તે સદાય ભૂખ્યું હોય છે. ભૂખ ભાંગવા તે પચીસ ત્રીસ કિલોમીટરની મજલ કાપી શકે છે. 

વરૂની શ્રવણશક્તિ ખૂબ તીવ્ર હોય છે. વરૂ આઠ દસની ટોળી માં રહેનારું પ્રાણી છે અને ટોળીમાં રહીને જ તે શિકાર પણ કરે છે. આખી ટોળી શિકારની પાછળ પડે છે.

 શિકારને થકવીને તેને ઘેરી લે છે. મોટા સાબરનો પણ એ શિકાર કરે છે. શિકાર થાકી જાય એટલે એકાદ વરુ છલાંગ મારીને તેની આંખો ફોડી નાખે છે.

વરૂ ઘણીવાર નજીકની માનવવસ્તીમાંથી બાળકોને ઉપાડી લાવે છે. આવા બાળકને માદા વરૂ મારી નાખતી નથી, પણ ક્યારેક ઉછેરે છે પણ ખરું. ઉત્તરપ્રદેશની લખનૌ હોસ્પિટલમાં રામ નામનું વરુ બાળકનું અસ્તિત્વ આની સાબિતી રૂપ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.