વાઘ જંગલી પ્રાણી /Tiger Wild Animal


વાઘ જંગલી પ્રાણી/ Tiger Wild Animal


એકસરખી ઉમરનાં વાઘ અને સિંહને તાકાતની કસોટી માટે લડાવવામાં આવ્યા છે ત્યારે વાઘે સિંહને મારી નાખ્યા ના દાખલા છે. ક્રોધમાં આવીને હુમલો કરે છે ત્યારે તે ખૂબ ભયંકર લાગે છે.

મોટી ભેંસ ને પણ મારીને તે પહાડો ઉપર ઉંચે ખેંચી જઈ શકે છે.મેદાનોથી માંડી ને બે થી અઢી હજાર મીટર ઊંચા પહાડી જંગલોમાં તે વસે છે. 

વાઘ રાત્રે શિકારે નીકળે છે, પરંતુ તેને રોજ શિકાર મળતો નથી, અઠવાડિયા માં બે ત્રણ વખત જ શિકાર મળે છે. અઠવાડિયે બે મોટા બળદ કે ભેંસ તે આરોગી જાય છે. વાઘ વાતવાતમાં શિકાર કરી જાય છે. ભૂખ્યો હોય કે ન હોય .



Read Also

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain