રજપૂતોની ઉત્પત્તિની કથા

                  રજપૂતોની ઉત્પત્તિની કથા

મલેસ્છોનો વધારો થવાથી વસિષ્ઠાદી બ્રાહ્મણોએ આબુ ઉપર નખી તળાવ પાસે યજ્ઞ કર્યો અને તેને કારણે અગ્નિકુંડમાંથી ચાર યોદ્ધા નીકળ્યા. તેઓએ શત્રુઓનો સંહાર કર્યો.
 એ ચારના નામથી તેમના વંશજો ઓળખાયા.

૧) અગ્નિકુંડ : તેમાંથી પરમારની શાખા પ્રશાખાઓ થઈ.તેમાં કાબા, કાલમા, ખેર, ચાવડા ચાડ, મોરી, મહિપાવત, રહેવર, સુવાર, હાડા, સોલંકી, પ્રતિહાર, વગેરે.

૨) યદુકુલ : તેમાંથી જાદવ, જાડેજા, ચુડાસમા, રાયજાદા, ભાટી,જાટ વગેરે.

૩) સૂર્યકુલ : તેમાંથી ગેલોટ, વાળા, સિસોદિયા, ગોહિલ, રાઠોડ, જોધા, વાઘેલા, વાજા વગેરે.

૪) ઓડક રાજપૂત : તેમાંથી જે પ્રથમ ગુજરાતમાં અને બાદમાં બહાર ગયા તે છત્રીસ કુલ માં ગણાયા. તેમાં મૂળ કમાડ જેઠવા, ચાવડા, ડાભી, મકવાણા, ઝાલા વગેરે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts

જેસલ તોરલની સમાધિ લોકકથા