True Definition Of Hero
"હીરો" ની સાચી વ્યાખ્યા શું હોય ?
"હીરો" કેવો હોવો જોઈએ ?
વાંચો વાસ્તવિક હીરોની લાક્ષણિકતા.
જો તમારા માં પણ આ ગુણ હોય તો તમે પણ તમારા હીરો છો.
"હીરો" ને લાગણી હોય પ્રત્યેક મનુષ્ય પ્રત્યે.
"હીરો" સ્ત્રી - પુરુષ ને એકસમાન દરજ્જો આપતો હોય.
"હીરો" સુખ દુઃખ માં તટસ્થ રહેતો હોય.
"હીરો" વિશ્વાસ રાખતો હોય કે સારા નરસા પરિણામ માટે જવાબદાર એ પોતે જ છે.
"હીરો" એક્તા માં વિશ્વાસ રાખતો હોય.
"હીરો" જાણતો હોય છે કે કંઇક ગુમાવ્યા વિના કંઇક મેળવી શકાય નહિ.
ટિપ્પણીઓ