સરળતાથી દિવાળીના તહેવારમાં તાજમહેલની રંગોળી બનાવતાં શીખો (Easy Way To Make Rangoli Of TajMahal in Diwali)

સરળતાથી દિવાળીના તહેવારમાં તાજમહેલની રંગોળી બનાવતાં શીખો માત્ર ૧૦ simple સ્ટેપથી .

( Easy Way To Make Rangoli Of TajMahal in Diwali)



માત્ર ૧૦ સ્ટેપ માં એકદમ સરળ રીતે વિશ્વની સાત અજાયબી માંથી એક ગણાતી અને દેશનું ગૌરવ ગણાતું તાજમહેલથી તો કોઇ અણજાણ નથી.

સરળતાથી દિવાળીના તહેવારમાં તાજમહેલની રંગોળી બનાવતાં શીખો માત્ર ૧૦ simple સ્ટેપથી . વિશ્વ ની સાત અજાયબી માંથી એક એવા ભારત નું ગૌરવ કહેવાતા તાજમહેલ ને તમારા ઘરે બનાવીને રંગોથી ભરી લો.
https://itouchearts.blogspot.com/2020/11/TajmahalRangoli.html

ત્યારે આ વખતે દિવાળીના તહેવારમાં unique રંગોળી બનાવો તાજમહેલની.


Step  1: સૌપ્રથમ એક આડી લાઈનમાં લંબચોરસ દોરો.

Step 2 : એના પર એક લંબચોરસ આકૃતિ માં બતાવ્યા મુજબ center માં મુકો.

Step 3 : એની બાજુમાં બે નાના લંબચોરસ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકો.


Step 4 : હવે બન્ને બાજુ થોડીક જગ્યા છોડીને આકૃતિમાં બતાવ્યા મુજબના બીજાં બે લંબચોરસ બનાવો.


Step 5 : આકૃતિમાં બતાવ્યા મુજબ નો લંબચોરસ બન્ને બાજુ બનાવો.


Step 7 : આકૃતિમાં બતાવ્યા પ્રમાણે , ગુંબજ બનાવીને વચ્ચેના લંબચોરસ પર મૂકો. એનાથી નાની સાઈઝના બીજાં બે ગુંબજ બનાવીને બાજુના લંબચોરસ પર મૂકો.

Step 7


Step  9: નાના નાના ચોરસ બનાવીનેને આકૃતીમાં બતાવ્યા મુજબ મૂકો.

    Step 10


TajMahal is Ready


તાજમહેલ ની રંગોળી માં તમે સફેદ રંગ માટે ઘરમાં વપરાતું મીઠું લઈ શકો છો. અને બોર્ડર માટે સોનેરી રંગ ની જરી નો ઉપયોગ કરશો તો ખૂબ જ સારો ઉઠાવ આપશે રંગોળી નો.
અને બેકગ્રાઉન્ડ માટે આકૃતિ માં બતાવ્યાં મુજબ આસમાની રંગ અને વાદળી રંગ નો ઉપયોગ કરો 
અથવા તો લાલ રંગ અને પીળાં રંગનું બેકગ્રાઉન્ડ કરો તે પણ સારું લાગશે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નટરાજ મૂર્તિ ની વિશેષતાઓ/Natraj Murti ni Visheshataao

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts