સાગરને મળી ગયો કિનારો (ગુજરાતી કવિતા)/Gujarati Poem on Sea


Gujarati Poem on Sea


સાગરને મળી ગયો કિનારો,
ને સ્વાદે ખારું મીઠું થઈ ગયું મીઠું,

ટમટમતા તારાની જેમ ચમકવા લાગ્યો કિનારો,
ને દીવા તળે થઈ ગયું અજવાળું,

પૂર્ણ થઈ ગઈ કવિની કવિતા,
છંદને મળી ગયો રાગ,

નારાયણને મળી ગઈ લક્ષ્મી,
ને લક્ષ્મી પધાર્યા આંગણે,

છોકરીની મળી ગઈ ગ્રીન સિગ્નલ,
સાગરને મળી ગયો કિનારો !

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.